Contact Desi Cyber Seva

જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય, ટિપ્પણી કરવા માંગતા હોય અથવા આપ કોઈ સૂચન કરવા માંગતા હોય, તો કૃપા કરીને અમને સંદેશ મોકલો - અમને તમારા તરફથી મળેલ પ્રતિભાવો સાંભળવામાં ખુશી થશે.
ફરિયાદો અથવા પ્રશ્નો સંદર્ભે :

અમે માનીએ છીએ કે માનવીય સંજોગોમાં ક્યારેક ભૂલો થાય છે. પણ જ્યારે ભૂલો થાય છે, ત્યારે અમે ખુલ્લા વિચારોથી અને પારદર્શક રહેવા અને શક્ય તેટલો પ્રયત્ન કરીશું , તેમજ બને તેટલી ન્યાયીક રીતે કોઈપણ વિવાદોનો ઉકેલ લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આપ અમારો સંપર્ક કરી શકો છો.